Loading...

આ Trick ના મદદ થી કોઈ પણ સાધારણ Smartphone માં પણ DSLR જેવા ફોટા પાડી શકાય છે

1. Smartphone માં પણ DSLR જેવા ફોટા પાડી શકાય છે

Loading...

આજકાલ ડ્યુઅલ કેમેરા વાળા એન્ડ્રોઇડ મોબાઈલમાં નો ક્રેઝ દિવસે દિવસે વધતો જાય છે આની પાછળ નું કારણ ડ્યુઅલ કેમેરા વાળા ફોને માંથી ફોટા પાડવામાં આવે અત્યારે બેકગ્રાઉડ બ્લર કરી શકાય છે. એ તમને જણાવી દઈએ કે તમારી પાસે સાધારણ મોબાઈલ એટલે કે એક કેમેરા વાળો એન્ડ્રોઇડ મોબાઈલ છે તો તેમાં પણ dslr જેવા ફોટા પડી શકાય છે જાણો એના માટે ની તકનીક..

2. Smartphone માં પણ DSLR જેવા ફોટા પાડી શકાય છે

સૌથી પેલા જાણવું જરૂરી છે કે બેકગ્રાઉડ બ્લર કરવા માટે આવતી ઈફેક્ટ બોકેહ કઈ રીતે કામ કરે છે. ડ્યુઅલ કેમેરા વાળા એન્ડ્રોઇડ મોબાઈલમાં એક સાથે બે ફોટા પડે છે અને બંને ફોટા મળી ને આપને એક ફોટો બતાવે છે.આ ઈફેક્ટ dslr કેમેરા માં પણ થાય છે.

3. Smartphone માં પણ DSLR જેવા ફોટા પાડી શકાય છે

તમાંરી પાસે એક કેમેરા વાળો એન્ડ્રોઇડ મોબાઇલ છે તો તમે AfterFocus નામ ની એપ્લીકેશન ડાવુનલોડ કરી લો, આ એપ્લીકેશન ની મદદ થી તમારા ફોટા નું બેકગ્રાઉડ બ્લર કરી શકાય છે.

4. Smartphone માં પણ DSLR જેવા ફોટા પાડી શકાય છે

આના સિવાય DOF Simulator નામ ની એપ્લીકેશન ના મદદ થી પણ તમારા ફોટા નું બેકગ્રાઉડ બ્લર કરી શકાય છે. અને તમારા ફોટા dslr કેમેરા માં પાડ્યા હોય તેવા દેખાશે.

Loading...
Loading...