SBI, ICICI અને HDFC જેવી નેટ બેન્કિંગ એપ્લિકેશન તમારા મોબાઈલમા હોય તો થઇ જાઉ એલર્ટ, કારણ કે …

જો તમારા સ્માર્ટફોન મા નેટ બેંકિગ ટ્રાન્ઝેક્શન કરવા માટે online એપ નો યુઝ કરી રહ્યા છો, તો તમે એલર્ટ થઈ જાઓ કારણ કે ભારતમા બે નવા વાયરસ મોબાઈલ ફોનમા બેંકિંગ એપ્સને નિશાનો બનાવી રહ્યા છે.

Loading...

આ વાયરસ તમારા લાખો રૂપિયા ના ટ્રાન્ઝેક્શન પર હુમલો કરી શકે છે એટલે કે તમારા બેંક અકાઉન્ટને સંપૂર્ણ રીતે નીલ કરી શકે છે

એક it કંપની ના સિક્યોરિટી એક્સપર્ટે કહેવા મુજબ જો આ વાયરસ તમારા મોબાઈલ માં ઘુસી જાઈ તો તમારા બેંક ખાતા સુધી પણ પહોંચી શકે છે અને આ વાયરસ હેકર્સને OTP આપી દે છે અને જેનાથી હેકર્સ સરળતાથી તમારા પૈસાને બીજા કોઈ અકાઉન્ટમા ટ્રાન્સફર કરી શકે છે.

આ ખતરનાક વાયરસની તપાસ કમ્પ્યુટર સિક્યોરિટી કંપની ‘ક્વીક હીલે’ કરી છે અને આ વાયરસનુ નામ Android.Marcher.C અને Android.Asacub.T છે.

જો આ વાયરસ યુઝરની સિક્રેટ અને બેકિંગ ડેટા સુધી પહોંચવા માટે મોબાઈલ અને યુઝરની સોશિયલ મીડિયા એક્ટિવીટીઝનો ઉપયોગ કરી રહ્યા છે. એનો મતલબ વાયરસ Facebook અને WhatsApp અને Instagram અને Twitter અને Skype દ્વારા બેકિંગ એપ્સ અને સંવેદનશીલ સૂચનાઓ સુધી પહોંચી શકે છે

Loading...