Loading...

Facebook એ ભારતીય નેતા માટે Hotline સર્વિસ ચાલુ કરી, જાણો એના થી શું ફાયદો થશે નેતાઓ ને ?

1. Facebook એ ભારતીય નેતા માટે Hotline સર્વિસ ચાલુ કરી

Loading...

Facebook એ થોડા દિવસ પેલા ભારતીય નેતાઓ માટે Cyber Threat Crisis નામ નું ખાસ ફીચર્સ નું એલન કર્યું હતું. અને હવે આ નવા ફીચર્સ ના મદદ થી ભારત ના નેતાઓ અને રાજનીતિ પાર્ટીઓ ના ડેટા સિક્યોરીટી માટે hotline સર્વિસ ચાલુ કરી છે. આ ઉપરાંત facebook ભારત માં થતી ચુંટણી માટે પણ કઇક ને કઇક નવું વિચારે છે, આ માટેની જાણકારી facebook એ અંગેજી સમાચાર વાળા ને આપી હતી. facebook ની આ hotline સર્વિસ દ્વારા કોઈ પણ ડેટા લીક થાય તો indiacyberthreats@fb પર ફરિયાદ કરી શકે છે

2. Facebook એ ભારતીય નેતા માટે Hotline સર્વિસ ચાલુ કરી

તે જ રીતે ફેસબુક સિક્યોરિટી માટે સાયબર સિક્યોરિટી ગાઈડ પણ રજૂ કરેલા છે. તેમાં ટુ ફેક્ટર ઓથન્ટિકેશન અને સસ્પેન્ડેડ લિંક્સ પર ક્લિક ન કરવા માટે સલાહ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જણાવ્યું હતું કે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ફેસબુકના સીઇઓ માર્ક જુકરબર્ગે પર પ્રાઇવસી ના પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા ત્યાર બાદ જ ફેસબુક દ્વારા આ નિર્ણય લેવા માં આવ્યો છે.

3. Facebook એ ભારતીય નેતા માટે Hotline સર્વિસ ચાલુ કરી

ફેસબુકના અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન, રાજકીય પક્ષો અને રાજકારણીઓના ફેસબુક એકાઉન્ટને ટાર્ગેટિંગ માટે લઈ શકાય છે, જેની સુરક્ષા માટે હોટલાઇન સર્વિસ શરૂ થઈ છે. આ હેઠળ સાયબર સિક્યુરિટી ગાઇડ્સને ફેસબુક પેજ અને એકાઉન્ટમાંથી રાજકીય પક્ષોના રક્ષણ માટે શીખવવામાં આવશે.

Loading...
Loading...