Loading...

આ દેશનું નામ સર્ચ કરતા જ ક્રેશ થઈ રહ્યા છે iPhone, વાયરલ થયો વીડિયો

હાલમાં એક વિચિત્ર ઘટના દુનિયા માં જોવા મળી રહી છે. જેમાં iphone માં આ દેશનું નામ સર્ચ કરવા પર અથવા આ દેશ નું નામ ટાઇપ કરતા જ યુઝર્સના આઈફોન ક્રેશ થઈ રહ્યા છે . આ એક iphone ઓપરેટીંગ સિસ્ટમ નું બગ હતું, જેના વિશે અમેરિકાની સુરક્ષા એજન્સી NSA ના પૂર્વ સિક્યોરિટી રિચર્સર પૈટ્રિક વાર્ડલે શોધખોળ કરી. આઈફોન, આઈપેડ અને આઈપોડ ટચ મોડલ્સ પર આ પ્રકારની બગ જોવા મળી હતી. iphone યુઝર્સ તાઈવાન ટાઈપ કરતા જ તેમનું iphone ડિવાઈશ ક્રેશ થઈ રહ્યું હતું. ઘટના સાથે જોડાયેલી વીડિયા ક્લીપ પણ સામે આવી હતી . જેમાં તાઈવાન લખ્યા બાદ ડિવાઈસ તેણી જાતે જ બંધ થઈ જતું હતું.

Loading...


iphone કંપની ના રિપોર્ટ્સ મુજબ જાણવા માં આવ્યું હતું કે આ બગ 11.3 ios વાળા આઈફોન 7માં જોવા મળ્યું હતું. જોકે કંપનીએ તેને 11.4.1 અપડેટ લાવીને આ બગ કાઢી નાખી હતી.

Loading...
Loading...