Loading...

Sachin પણ ન કરી શક્યો એ Virat એ કરી બતાવ્યું, જાણો શું કર્યું એવું કે કોહલી ની બોલ-બાલા થવા લાગી

1. Sachin પણ ન કરી શક્યો એ Virat એ કરી બતાવ્યું

Loading...

દુનિયા ના સૌથી ખતરનાખ બોલર તરીકે જાણીતા ઓસ્ટ્રેલિયાના સ્પિનર શેન વોર્ને વિરાટ કોહલી ના ખુબ જ વખાણ કર્યા. એને તો ત્યાં સુધી કોહલી ના વખાણ કર્યા કે કોહલી આંતરરાષ્ટ્રીય મેચમાં પણ સિદ્ધી મેળવી છે. અને ત્યાં સુધી તો ક્રિકેટ ના ભગવાન સચિન તેંડુલકર પણ પહોચી નથી શક્યા.

2. Sachin પણ ન કરી શક્યો એ Virat એ કરી બતાવ્યું

શેન વોર્ને સચિન અને વિરાટ ની તુલના કરતા કહ્યું કે વન ડે માં વિરાટ કોહલી ના નામે 19 સદીઓ છે.અને સચિન તેંડુલકર ના નામે 17 સદીઓ છે. આ ઉપરાંત વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ના નામ પર કોહલી ની 35 સદી છે અને સચિન ની 51 સદી છે

3. Sachin પણ ન કરી શક્યો એ Virat એ કરી બતાવ્યું

શેન વોર્ન જણાવે છે કે મારા અનુભવ પ્રમાણે વિરાટ કોહલી વનડે ક્રિકેટ માં બેટિંગ માં નંબર વન આવે છે, તેની બેટિંગ ની પારી પાછળ થી આવે છે પણ તેની સદી બીજા કરતા વધારે છે અને આવું પરફોમન્સ બીજા કોઈ પ્લેયર ના કરી શકે છે એવું મારું માનવું છે. અને આવું પરફોમન્સ તો સચિન નું પણ ના હતું.

4. Sachin પણ ન કરી શક્યો એ Virat એ કરી બતાવ્યું

વોર્ને કોહલીની પ્રશંસા કરતા કહ્યું કે, ‘મેં અત્યાર સુધી જેટલા પણ ક્રિકેટર્સની રમત જોઈ છે તેમાં વિરાટ એટલો જ શ્રેષ્ઠ છે જેટલા દુનિયાના અન્ય ક્રિકેટર્સ કરતા . તે શાનદાર અને ઉમદા ક્રિકેટર છે. મને તેની એનર્જી અને તેનું ઝનૂન ખૂબ પસંદ છે.

Loading...
Loading...