Loading...

જુઓ VIDEO: Nita Ambani પોતાની ટીમ મુંબઈ ઇન્ડિયન ને જીતાડવા માટે કરે છે ભગવાન ને પ્રાથના..

1. Nita Ambani ભગવાન ને પ્રાથના કરતો વીડિઓ

Loading...

આઈપીલ ની શાનદાર ટીમ એટલે કે નીતા અંબાણી ની mumbai Indians, આઈપીલ ની આ સીઝન માં મુંબઈ ઇન્ડિયન્સ ની શરૂઆત બહુજ ખરાબ રીતે શરુ થય હતી પણ ધીમે ધીમે તેની સફળતા નજીક આવી રહી છે તેવું દેખાય છે. મુંબઈ ઇન્ડિયન્સ વારંવાર ટીમ જીતીને પોઈન્ટ્સ ટેબલ માં ટોપ ૪ માં પોતાનું નામ જમાવી દીધું છે. લોકો નું કહેવું છે કે વારવાર ટીમ નું જીતવું એની પાછડ નું કારણ ટીમ ના માલિક નીતા અંબાણી છે તે પોતાની ટીમ ને જીતાડવા માટે વારવાર ભગવાન ને પ્રાથના કરતી જોવા મળે છે.

2. Nita Ambani ભગવાન ને પ્રાથના કરતો વીડિઓ

જ્યારે મુંબઈ ઇન્ડિયન ની ટીમ મેદાન માં હોય ત્યારે ઘણીવાર નીતા અંબાણી ભગવાન ને પ્રાથના કરતી જોવા મળે છે

3. Nita Ambani ભગવાન ને પ્રાથના કરતો વીડિઓ

કોલકાતા સામે મુંબઈ ની મેચ માં નીતા અંબાણીની ટીમ mi જીત નજીક પહોચી હતી ત્યારે ટીમ ની માલકીન નીતા ભગવાન ને પ્રાથના કરતી હોય તેવો વીડિઓ સોસીઅલ મિડિયા પર વાયરલ થય રહ્યો છે

Loading...
Loading...