Loading...

અત્યાચાર વિરુદ્ધ ની લડાઈ જ મારી રાજનીતિ છે: HARDIK PATEL

1. અત્યાચાર વિરુદ્ધ ની લડાઈ જ મારી રાજનીતિ છે

Loading...

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા એટલે કે હાર્દિક પટેલ લોકો સામે આવી રહ્યા છે, હાર્દિકે ફરી એક વાર તેમના અનામત આંદોલન માટેની લડાઈ માટે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.હાર્દિક પટેલેની અનામત આંદોલન ન લઇ ને એના વિચારો રજુ કર્યા છે. જેમાં હાર્દિક પટેલ જણાવે છે કે સત્તા માટે લડાઈ નથી કરતો પરંતુ અત્યાચાર વિરુદ્ધ સામે ની લડાઈ છે મારી. અત્યાચાર વિરુદ્ધ લડવું એ જ મારી રાજનીતિ છે.

2. અત્યાચાર વિરુદ્ધ ની લડાઈ જ મારી રાજનીતિ છે

થોડા દિવસો પેલા એવું જાણવા માં આવ્યું હતું કે હાર્દિક પટેલ રાજકીય પક્ષ સાથે જોડાયા હોવાની અફવા પણ આવી હતી ,આ ના જવાબ માં પાટીદાર ના નેતા Hardik Patel એ તેમના વિરોધીઓ ને સણસણાતો જવાબ આપ્યો હતો. હાર્દિક પટેલે જણાવ્યું છે કે જે રાજકીય પક્ષ ના લોકો મને ખોટો સાબિત કરવા માંગે છે. હાર્દિક પટેલ કહે છે કે અનામત આંદોલન શરૂ કર્યા બાદ જ ૧૦૦૦ કરોડની યુવા સ્વાવલંબન યોજના રચના ભાજપ સરકાર દ્વારા કરી છે. તેમજ સરકારી નોકરી માં પાંચ વર્ષની વયમર્યાદા પણ અનામંત આંદોલન ના લીધે જ વધી છે. મારો ધ્યેય યુવા પાટીદારો ને બધા ને સાથે રાખવાનો છે નહિ કે બીજા ને પાડવાનો.

3. અત્યાચાર વિરુદ્ધ ની લડાઈ જ મારી રાજનીતિ છે

આ ઉપરાંત ગુજરાત વિધાનસભા ચુંટણી ના સમયે હાર્દિક પટેલ રાજકીય પક્ષમાં જોડાય ગયા છે એવી વાતો પણ જોરશોરથી ચલાવા માં આવી હતી. તે સમયે પણ હાર્દિક પટેલે કહ્યું હતું કે હું એક પણ રાજકીય પક્ષ સાથે ની જોડવ અને મારું અનામત આંદોલન ચાલુ રાખવા માંગું છું.

4. અત્યાચાર વિરુદ્ધ ની લડાઈ જ મારી રાજનીતિ છે

અત્યારે હાર્દિક પટેલે ગુજરાતમાં આંદોલન ઉપરાંત ખેડૂતો ના પ્રશ્નોને લઈને પણ આંદોલન શરુ કર્યા છે. સરકાર વિરુદ્ધ ખેડું આંદોલનને ઉગ્ર બનાવવા માટે ખેડૂતો ને પૂર્ણ માર્ગદર્શન પણ પૂરું પાડે છે.

Loading...
Loading...