Loading...

Modi ને પડ્યો ફટકો, Shivsena એ BJP સરકારને ફેક્યો આ મોટો પડકાર

ભાજપ પર સતત વાર કરતી Shivsena એ હવે BJP ના નેતા વીર સાવરકરને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું છે. જેમાં શિવસેનાએ જણાવે છે કે સરકારના ડીએનએમાં અસલી હિંદુ ખૂન” હોય તો હિંદુત્વના નેતા સાવરકરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. શિવસેનાએ આરોપ લગાવ્યો કે સરકાર ભારતીય જનસંઘના સ્થાપક દિનદયાલ ઉપાધ્યાયના ફોટા દેશભરની સરકારી કાર્યાલય અને સરકારી બિલ્ડીગો પર લગાવે છે. પરંતુ વીર સાવરકરના ફોટા માટે કોઈ જ જગ્યા જ નથી.

Loading...

શિવસેનાએ કહે છે કે વર્તમાન સરકારે વીર સાવરકરને ભારત રત્ન મળવો જોઈએ એના માટે ની જાહેરાત થવી જોઈએ. જો તેમની નસોમાં હિન્દુત્વ લોહી હોય તો તેને ભારત રત્ન આપવો જોઈએ , તેઓ હિંદુતત્વ ને લઇ ને રાજકારણ માં બહુ દુરઉપયોગ કરે છે.

સંજય રાઉત નું કહેવું છે કે આ દુઃખની બાબત છે કે જિન્હાની તસવીર દુર કરવાની માંગ બાદ હવે ઘણા મુસ્લિમ સંગઠનો સાવરકરની તસવીર દુર કરવાની માંગ કરી રહ્યાં છે.સંજય રાઉતે જણાવ્યું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી ની અંદર જિન્હાની તસવીરને લઈને વિવાદ થઇ રહ્યો છે જે ૨૦૧૯ નું ષડયંત્ર હોય તેવું લાગે છે. સંજય કહે છે કે એક રહસ્ય છે કે કોંગ્રેસના મણીશંકર ઐયર જેવા લોકો જ આ વિવાદ ઉભો કરવામાં મદદ કરે છે. તેની ટીકા થવી જોઈએ.

Loading...
Loading...