Loading...

પાસના કન્વીનર અલ્પેશ કથીરીયા પર ચાકુ થી હુમલો …

આજ કાલ રાજનીતિ માં ઘણા ઝગડા જોવા મળે છે તેમાં નો તાજેતર માં બનેલો કિસ્સો સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઝઘડામાં દરમિયાન પાસના કન્વીનર અલ્પેશ કથીરીયા ઉપર બે વ્યક્તિએ ચપ્પુ વડે હુમલો કરતા ઈજા થઈ. અલ્પેશ કથીરિયા ઉપર હુમલા સ્થળે કાપોદ્રા પોલીસે રાતે લોકોના ટોળા પર ઉમટી પડતા મામલો સનસની બન્યો હતો.

Loading...

ઘટના અંગે પોલીસ સૂત્રો ના સુત્રો મુજબ, કાપોદ્રા વિસ્તારમાં પાસના કન્વીનર અલ્પેશ કથીરીયાને મંગળવારે મોડી રાતે ચપ્પુ મારી દેવાયું હતું. માહિતી મુજબ, કેમેરા બાબતે થયેલા ઝઘડામાં અલ્પેશને મધ્યસ્થી તરીકે બોલાવાયો હતો. પરંતુ વાતચીત દરમિયાન મામલો ઝગડા માં ફેરવાય ગયો હતો અને તેના ઉપર સોસાયટીના ગેટ પર જ હુમલો કરાયો હતો.

સમગ્ર ઘટનામાં હુમલાખોરા ભાજપ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. બનાવ બાદ અલ્પેશ ફરિયાદ નોંધાવવા કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો. દરમિયાન ઘટનાની જાણ થતા પાસના કાર્યકરો ઉપરાંત લોકોના ટોળા પોલીસ મથકે ઉમટી પડતા વાતાવરણ તંગ બન્યું હતું.(જી.એન.એસ)

Loading...
Loading...