Loading...

Gujarat માં પાણી ના ઉણપ માટે BJP જવાબદાર: Paresh Dhanani

1. Gujarat માં પાણી ના ઉણપ માટે BJP જવાબદાર

Loading...

Gujarat ના વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી ના કહેવા મુજબ રાજયમાં ઉભા થયેલા જળસંકટ માટે BJP સરકારને જ જવાબદાર ઠરાવે છે. પરેશ ધાનાણી કહે છે કે ભાજપનાં રર વર્ષના શાસનમાં જે જળસંચય માટેનું બજેટ ઇમાનદારીથી વાપર્યુ હોત તો આજે જળ સંકટ ની પરિસ્થીતી ના ઉદ્ભવી હોત. ર૦૧૬માં હજારો ચેક ડેમો, ૧,રપ,પ૪૯ બોરીબંધ, ર,૬૧,૯૮૮ જેટલી ખેત તલાવડી બનવાના નામ પર સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ઉપાડયા હતા.

2. Gujarat માં પાણી ના ઉણપ માટે BJP જવાબદાર

પરેશ ધનાણી કહે છે કે હું વિજય રૂપની ને ચેલન્જ આપું છું કે ભાજપ સરકારે બનાવેલા સવા લાખ બોરીબંધમાંથી એક પણ બોરીબંધ અત્યારે ક્યાય જોવા મળે તો હું રાજીનામુ઼ં આપી દઉં નહીંતર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજીનામું આપે તેવી ચેલેન્જ બધા સામે રજુ કરે છે.

3. Gujarat માં પાણી ના ઉણપ માટે BJP જવાબદાર

ભાજપ સરકાર આ કામ માટે ઘણા બધા રૂપિયા ની ગોલમાલ કરેલી છે પરંતુ ૧૦ ટકા પણ સ્ટ્રકચર અત્યારે જોવા મળતું નથી નથી.નર્મદા યોજનાનું પાણી ખેડૂતોનાં ખેતરે પહોંચાડવામાં નિષ્ફળ ગયેલી ભાજપ સરકાર લોકોનું ધ્યાન ટાળવા માટે જળસંચય અભિયાનના નામે સહકારી સંસ્થા ને કામે લગાડી દીધા છે.

4. Gujarat માં પાણી ના ઉણપ માટે BJP જવાબદાર

ભાજપ સરકાર દ્વારા ગ્રામ વિકાસ, આદિવાસી, વન અને પર્યાવરણ માટે પાણી પુરવઠા વિભાગ દરેકમા઼ કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કરી રહયા છે.Gujarat માં જળસંચયનું સપનું એ સામાન્ય માણસની જરૂરિયાત છે, પરંતુ ભાજપ સરકાર જળસંચયના નામે ભ્રષ્ટાચાર કરી ને કાળા ધનની કમાણી કરી રહે છે. વરસાદ આવે એ પેહલા રાજયમાં તળાવ ઉંડા ઉતારવા આવા ખોટા બિલો બનાવીને સરકારી તિજોરીમાંથી ખુલ્લેઆમ લાખો રૂપિયાની લૂંટ ચલાવાય છે.આવું પરેશ ધાનાણી નું કહેવું છે.

Loading...
Loading...