Loading...

PWD ઘોટાળો : Arvind Kejriwal ના સંબંધી વિનય બંસલની કરી ધરપકડ

1. Arvind Kejriwal ના સંબંધી ની ધરપકડ

Loading...

PWD ઘોટાળા કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો અરવિંદ કેજરીવાલના સંબંધી વિનય બંસલની ધરપકડ કરવામાં આવી છે. વિનય બંસલ એ Arvind Kejriwal ના સગા સુરેન્દ્ર બંસલના પુત્ર છે. સુરેન્દ્ર બંસલનું નિધન ગયા વર્ષે થયું હતું. pwd ધોટાળા મામલે ૮ મે ૨૦૧૭ ના રોજ acb માં fir નોંધાવવામાં આવી હતી.

2. Arvind Kejriwal ના સંબંધી ની ધરપકડ

સુત્રો ના અનુસાર, એસીબીને ફરિયાદ મળી હતી કે, સુરેન્દ્ર બંસલ ના દીકરા એ રેણું કન્સ્ટ્રકશન નામ ની કંપનીના નામ પર PWD માં છેતરપીંડી કરવામાં આવી હતી. તેમણે 4 લાખ ૯૦ હજાર રૂપિયા થી ૪૬ ટકા ઓછા ભાવે PWD નું ટેન્ડર મેળવ્યું હતું. તેમના દ્વારા કરાવવામાં આવેલા રોડ કામની તપાસ કરવામાં આવી તો જાણવા માં આવ્યું કે રોડ ની હાલત બહુજ ખરાબ હોવાની વાત બહાર આવી છે.

3. Arvind Kejriwal ના સંબંધી ની ધરપકડ

આ તપાસમાં સિમેન્ટ અને લોખંડ મહાદેવ કંપની માંથી ખરીદવા આવી છે અને તેને આ કંપની સાથે કોઈ વ્યહાર પણ ના હતો . વિનય બંસલ આ કામ માં પોતાના પિતા સુરેન્દ્ર બંસલ સાથે 50 ટકાનો હોદ્દેદાર હતો.

4. Arvind Kejriwal ના સંબંધી ની ધરપકડ

પૂછ પરછ કરતા તેને પૂછવામાં આવ્યું હતું કે આ મહાદેવ કઈ કંપની છે? આ સવાલ પર વિનય કોઈ જ સંતોષકારક જવાબ આપ્યો ના હતો. અને વાત ને ગોળ ગોળ ફેરવતા cbi એ વિનય ની ધરપકડ કરી લીધી હતી. વધુ તપાસ કરતા ખબર પડી હતી કે અલગ-અલગ કામો માટે ઘણા બિલોને અલગ-અલગ કંપનીઓ દ્વારા મંજુર કરાવવામાં આવ્યા હતી. અને તેમાં ઘણા ખોટા બીલ બનાવ્યા હતા.

Loading...
Loading...