Loading...

કડવી કાકડીને મીઠી બનાવવાની આ છે સરળ રીત; જાણી ને તમે હેરાન થઇ જશો..

કાકડી ખાવાથી શરીરમાં પાણીની ઉણપ પૂરી થઇ જાય છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે કાકડીનું સેવન કરવું ખૂબ ઉપયોગી છે. કાકડીમાં વિટામીન્સ, મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ રહેલા છે. જે વ્યક્તિના કોલેસ્ટ્રોલથી લઇને પાચનતંત્ર સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

Loading...

કાકડીમાંથી કડવાશ દૂર કરવા માટે તેને 2 લાંબા ભાગમાં કટ કરી લો. કાકડીના બન્ને ટૂકડા પર મીઠું લગાવીને તેને એકબીજા સાથે બરાબર મસળો. આમ કરવાથી કાકડીમાંથી સફેદ ફીણ નીકળવા લાગશે. આમ 2-3 વખત કરવાથી કાકડીમાંથી કડવાશ દૂર થઇ જશે.

Loading...
Loading...