Loading...

રેગ્યુલર સેક્સ કરવાથી વજન વધે કે ઘટે? વાંચો પૂરી હકીકત..

સેક્સ કરવાને કારણે વજન વધવાનો દાવો સંપૂર્ણપણે સાચો નથી. જોકે સેક્સ કર્યા બાદ તમારી સ્કિનમાં ગ્લો અને ચમક આવી શકે છે. સેક્સ દરમિયાન થતા એક્સાઇટમેન્ટને કારણે શરીરમાં વધારાનું બ્લડ સર્ક્યુલેશન થાય છે, જેનાથી તમારા ચહેરા પર ગ્લો આવે છે, પણ તે થોડી વાર માટે હોય છે.

Loading...

સેક્સને એક સારી એક્સર્સાઈઝ માનવામાં આવે છે કારણ કે તેનાથી શારીરિક સંતોષની સામે માનસિક સંતોષ પણ પ્રાપ્ત થાય છે. લગભગ દરેકને એવો સવાલ થાય છે કે લગ્ન પછી વજન વધી જવાનું કારણ સેક્સ તો નથી ને? નિયમિત રીતે સેક્સ કરવાથી થનારા ફાયદા વિશે તમે ઘણું જાણ્યું હશે પણ અહીં જાણો એક્સપર્ટ એ વિશે શું સલાહ આપી રહ્યા છે.

જાણીતા સેક્સ એક્સપર્ટ મહિન્દ્ર વત્સ યુવકને સલાહ આપીને જણાવે છે કે, સેક્સ કરવાથી વજન વધવાનો દાવો સંપૂર્ણ રીતે સાચો નથી. પણ સેક્સ બાદ સ્કીન પર ગ્લો અને ચમક આવી શકે છે. સેક્સ દરમિયાન થનારા એક્સાઈટમેન્ટના કારણે શરીરમાં વધારે લોહીનો સંચાર થાય છે, જેના કારણે શરીર પર ગ્લો આવી જાય છે. પણ તે થોડા સમય માટે જ રહે છે.

Loading...
Loading...