GIRLFRIEND VS BOYFRIEND: તમારા પાર્ટનરનું ક્યાંય બહાર ચાલતું હશે અફેર, તો આ રીતે પડશે ખબર

GIRLFRIEND VS BOYFRIEND: તમારી રિલેશનશિપમાં ઘણી વાર એવું બનતું હોય છે કે તમારા પાર્ટનર તમરી સાથે અન્ય કોઈ બીજા સાથે પણ અફેર ચાલતું હોય, પણ તમને ખબર ના હોય ટો તેના માટે અહિયાં અમુક પેરામીટર આપેલા છે જેનાથી તમને અહેસાસ થઇ જશે તમારા પાર્ટનર ની સાચી હકીકત. જેના પર ધ્યાન આપવાથી તમને એ જાણવામાં મદદ મળશે કે શું પાર્ટનરનુ બહાર ચાલું છે કે નથી. જોકે આ ફક્ત પેરામીટર જ છે.

Loading...

જો તમને તમારા પાર્ટનર સાથે સેક્સ કરતા દરમ્યાન, પાર્ટનર ની હાઝરી ની ઉણપ દર્શાય તો આ અંગે ખાસ ધ્યાન આપો. આવું થવા પાછળ દર વખતે મેડિકલ પ્રોબ્લેમ હોવું જરૂરી નથી હોતું. કોઈક વાર એવું પણ બની શકે છે કે તેમની શારીરિક જરુરિયાત ક્યાંક બીજે પણ સંતોષાઈ જતી હોય શકે છે. પુરુષો માં તેના કરતુ ઉલટું હોય છે, કેટલાક પુરુષોનું જો બહાર અફેર ચાલતું હોય તો તેમની સેક્સ પ્રત્યે રુચિ વધી જતી જોવા મળે છે.

જો તમને એવું લાગે કે તમારા પાર્ટનર ની સેક્સ માણવાની પદ્ધતિમાં અચાનક બદલાવ જોવા મળે છે? અને તમારા પાર્ટનર સેક્સ દરમ્યાન નવી પોઝિશન્સ કરવા માટે પ્રોત્સાહીત કરે છે. તો તેમનામાં આવેલ આ અચાનક ફેરફાર ઘણા સંકેત આપે છે જેને ઓળખવા ખુબ જરૂરી છે કે

જો તમારા પાર્ટનર સ્વચ્છતા અને હાઈજીન પ્રત્યે વધુ પડતા સજાગ થઈ જાય તો તમારે પણ એલર્ટ થવાની જરુર છે. ઉદાહરણ તરીકે ઓફિસમાંથી આવ્યા બાદ તરત જ બાથ લેવા માટે દોડી જાય, અચાનક તમે એની સામે આવી જાવ અને તે ગભરાય જાઈ તો સમજવું કે તે તમારા થી કંઇક છુપાવે છે.

જો તમારા પાર્ટનરનું કોઈ બીજા સાથે અફેર હોય તો તેઓ પોતાનો મોબાઈલ ના પાસવર્ડ ગુપ્ત રાખવાનું શરુ કરી દેશે. હમેશા તે પોતાનો મોબાઈલ તેની જોડે જ રાખશે.

Loading...