Loading...

વિશ્વમાં પહેલી વાર પુરુષે બાળકને કરાવ્યું ‘સ્તનપાન’, ફોટોઝ થયા વાયરલ

અમેરિકાના વિસ્કોન્સિનમાં રહેતા એક પરિવારના ઘરે થોડા સમય પેહલા એક બાળકીનો જન્મ થયો હતો. જે બાળકી નો જન્મ થયો તેની ડિલિવરી સામાન્ય ના હતી. ડિલિવરી ના સમય પાર માતા નું બ્લડ પ્રેશર ખૂબ જ વધી ગયું હતું અને તે લાંબા સમયથી પ્રી-એક્લેમ્પસિયાથી પીડિત હતી. આ બિમારી ગર્ભવતી મહિલાઓને જ જોવા મળે છે.

Loading...

બાળકીને જન્મ આપ્યા બાદ માતાને બીજી પણ તકલીફ થવા લાગી હતી. ત્યારબાદ માતા ને અન્ય વોર્ડમાં સિફ્ટ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં બાળકી ને સ્તનપાન કરાવવામાં પણ મુશ્કેલીઓ સર્જાઇ હતી.

ડોકટોર ના કહેવા મુજબ બાળકી ને થોડા સમય માં નું દૂધ એવું જરુરી છે પણ માતા ના બીમારી ના લીધે તે પોતાના બાળક ને સ્તનપાન કરાવી શકે તેમ ના હતી.

ત્યાંર બાદ પિતા એ આ રીતે માં બની ને બાળકીને દૂધ પીવડાવ્યું, ફોટો જોઈ ને સમજી જશો તમે પણ…

Loading...
Loading...