Loading...

BOYS તમારુ પેનિસ કેટલું પરફોર્મ કરે છે? આ ઓનલાઇન ચેકર થી પડશે ખબર, Please છોકરીઓ ના વાંચે..

જે બોય્ઝને જાણવું હોય કે તેમના મહત્વના અંગ પેનિસમાં બધુ બરાબર ચાલે છે કે પછી કોઈ પ્રોબ્લેમ છે તેમના માટે ખાસ ઓનલાઇન ઈરેક્શન ચેકર લોંચ કરવામાં આવ્યું છે. આ સાત તબક્કામાં તમારા પેનિસનું પરફોર્મન્સ કેટલું છે તે અંગે જણાવશે. અને આ સાત તબક્કા પૂરા થવામાં માત્ર 60 સેકન્ડ જેટલો સમય લાગે છે.

Loading...

આ ઓનલાઇન ચેકર જો તમને કોઈ મેડિકલ પ્રોબ્લેમ હશે તો તરત જણાવી દેશે. આ ક્વિઝ ચેકરમાં 7 અલગ અલગ સવાલ પૂછવામાં આવ્યા છે જેના જવાબના આધારે સ્પીડોમીટર સ્ટાઇલ ચાર્ટ પર પેનિસ આકારનો એરો તમારા પરફોર્મન્સ અંગે જણાવે છે. હા એટલું ચોક્કસ કે આ સેલ્ફ અસેસસમેન્ટમાં તમે પોતાને જેટલા વફાદાર રહેશો તેટલો તમને સચોટ જવાબ મળશે.

આ ટૂલનો વિચાર ગત વર્ષે વિયાગ્રા ખરીદવા માટેના નિયમોમાં આવેલ ફેરફાર દરમિયાન આવ્યો હતો. જેથી આ ટૂલના પરીણામ મુજબ જે પુરુષેને શિશ્નોત્થાનની સમસ્યા છે તે સહેલાઈથી વિયાગ્રા ખરીદી શકશે. જોકે હજુ પણ તમારે વિયાગ્રા અથવા તેના જેવી કામોત્તેજક દવા લેવી હોય તો ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરુરી રહેશે.

જ્યારે ઈરેક્શન ચેકર ટૂલની મદદથી તમે ઓનલાઇન જ ચેક કરી શકશો અને તેના રીઝલ્ટના આધારે જાતીય પાવર વર્ધક દવા ખરીદી શકશો.

Loading...
Loading...