Loading...

નવા યુગલો ને UP સરકાર દ્વારા શગુન માં CONDOM અને Pregnancy Test Kit આપશે

ઉત્તરપ્રદેશ માં આદિત્યનાથ ની સરકાર માં રાજ્યમાં નવા પરણેલા યુગલો માટે સારા શગુન માટે એક ખાસ ભેટ આપવાની યોજના કરી છે. સરકારે હવે આ યોજનાને 57 જિલ્લાઓમાં શરૂ કરી છે. યુપી સરકારની આ નવી યોજના નેશનલ હેલ્થ મિશન દ્વારા ચાલતી ‘નવી પહેલ’ યોજનાનો એક ભાગ છે.

Loading...

આ જિલ્લાઓમાં યુગલો માટે એક શગુન તરીકે કોન્ડોમના પેકેટ પેકેટ, ગર્ભનિરોધક દવાઓ, પ્રેગ્નેસી કીટ અને રોજીંદા જીવન ઉપયોગ માં લેવાતી વસ્તુઓ પણ આપવા માં આવશે. આ યોજના નો લાભ લેવા માટે લગ્ન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાના રેહશે. શગુન ના આ કિટ ની સાથે આરોગ્ય વિભાગ તરફથી એક પત્ર હશે. આ પત્ર કૌટુંબિક આયોજનના લાભો ના ફાયદા લખેલા હશે. અને તેમાં નવા પરણિત કપલ ને પત્ર દ્વારા પરિવાર નિયોજન અને વસ્તી નિયંત્રણની સમજાવતા બે બે બાળકો મર્યાદિત રાખવા માટેનું માર્ગદર્શન આપવામાં આવશે.

Loading...
Loading...