Loading...

Video: રણવીર સિંહ સામે જ પબ્લિક વચ્ચે ફેંસ એ ઉતાર્યું પેન્ટ

Ranveer Singh પોતાની અપકમિંગ ફિલ્મ ’83’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. રણવીર સિંહ જેટલો પોતે ધમાલ કરે છે એટલા જ કમાલના ફેન્સ પણ છે. રણવીર સિંહ પોતાના ફેન્સની સાથે જોરદાર કનેક્શન રાખે છે. તાજેતરમાં જ થયેલી એક ઈવેન્ટમાં રણવીર સિહ સાથે કઈક આવું જ જોવા મળ્યું હતું.

Loading...

Ranveer Singh મુંબઈમાં એક બ્રાન્ડની પ્રમોશન ઈવેન્ટમાં ગયો હતો. જ્યાં પહેલાથી જ તેના રણવીર ને જોવા માટે ફેન્સની જોરદાર ભીડ જામી હતી. ત્યારે જ રણવીર સિંહને એક ખાસ અને વિચિત્ર ફેન મળ્યો હતો. આ ફેને એક બોક્સર પહેર્યું હતું. જે બોક્ષર માં પાછળ રણવીર સિંહની ફોટો લગાવેલો હતો.

Ranveer Singh ને ત્યારે આશ્ચર્ય થયું હતું જ્યારે આ ફેંસ એ પબ્લિક વચ્ચે પોતાનું પેન્ટ ઉતારીને રણવીર ને બોક્સર બતાવ્યું હતું. રણવીર સિંહે પોતાના આ ફેન સાથે મસ્ત અંદાજમાં સેલ્ફી પણ પડાવી હતી. મજેદાર વાત તો એ હતી કે રણવીરે આ ફેંસ ના બમ્પ સાથે સેલ્ફી પણ પડાવી હતી. જે રણવીર માટે ખાસ યાદગાર પળ હતી.

Loading...
Loading...