Loading...

કરીના કપૂર એ વધારી તેની ફી, એક ફિલ્મ માટે આટલા કરોડ નો કરશે ચાર્જ

કરીના કપૂર ખાન માતા બન્યા બાદ તેની પેહલી ફિલ્મ ‘Veere Di Wedding’ માં ધમાકેદાર aentri kari. તેની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી. આ ફિલ્મ બાદ કરિના કપૂર એ કરણ જૌહરની ફિલ્મ ‘તખ્ત’ અને અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ પણ સાઈન કરી લીધી છે. હવે કરીના આ બંને નવી ફિલ્મ માં જોવા મળશે.સુત્રો અનુસાર કરીના કપૂર એ પોતાની ફી ફિલ્મ માટે 50 ટકા નો વધારો કરી દીધો છે.

Loading...

સુત્રો ના મુજબ ‘કરીના કપૂર એ પોતાના સ્ટાર પાવરના દમ પર ફિલ્મો જોવા માટે દર્શકોને થીયેટર સુધી ખેંચી લાવવામાં સફળ રહે છે. ‘Veere Di Wedding’ માટે કરીનાએ 7 કરોડ રૂપિયા ફી લીધી હતી પરંતુ હવે કરીના એ પોતાની ફી વધારી 10 કરોડ રૂપિયા કરી દીધા છે.’

કરીના કપૂર હવે ડબલ ડિજિટમાં ફી લેનારી ફેમસ એક્ટ્રેસ બની ગઈ છે. આ લિસ્ટમાં અત્યાર સુધી દીપિકા પાદુકોણ અને કંગના રાણાવત હતી. દીપિકા પદુકોણ એ ફિલ્મ ‘Padmaavat’ માટે 13 કરોડ રૂપિયા અને કંગનાએ ફિલ્મ Rangoon માટે 11 કરોડ રૂપિયા ફી લીધી હતી.

Loading...
Loading...