Loading...

Sara Khan એ BIKINI ફોટો શેર કરતા થઇ ટ્રોલ નો શિકાર, જુઓ ફોટોઝ

ઇન્ડિયન ટીવી એક્ટ્રેસ Sara Khan આ દિવસોમાં દુબઈમાં રજાઓ ની મજાઓ માણી રહી છે. જે હમેંશા પોતાની બોલ્ડ અને hot તસ્વીરોના કારણે ન્યુઝ ની ચર્ચાઓમાં રહે છે.

Loading...

થોડા દિવસો પહેલા સારા ખાને ઝેરી કલર ની બીકીની પહેરેલી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સારા ખાન ના ફોટા ના લીધે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા ઘણા બધા યુઝર્સે સારા ખાનના ફિગરનો મજાક ઉડાવ્યો છે. જયારે કેટલાક યુઝર્સે તસ્વીર પર ખરાબ કમેન્ટ્સ પણ કરી છે.

ઘણાં યુઝર્સ એ તો તેમને મુસલમાન બની ને બોડી શેમિંગ કરે છે આવું કહીને કમેન્ટ કરી તો કોઈએ સીરીયલની સંસ્કારી વહુ બની ને બિકીનીમાં પોતાને દેખાડવા ને લઈને તેનો મજાક ઉડાવ્યો છે.

અમે તમને જણાવી દઈએ કે, સારા ખાનનો થોડા દિવસો પહેલા જ જન્મદિવસ હતો. તે પોતાના જન્મદિવસની ખાસ ઉજવણી માટે દુબઈ પહોંચી હતી.

દુબઈ પહોચીને સારા ને ફૂડ પોઇજિંગ થઈ હતું અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડવી હતી. સારાએ હોસ્પિટલથી પોતાની એક તસ્વીર પણ તેના ફેંસ સાથે શેર કરી હતી.

================================================================================================================

Loading...
Loading...