દુનિયા આવું બન્યું પેહલી વાર: ન્યુયોર્ક ફેશન વીકમાં 3 બ્રેસ્ટ વાળી મોડેલ્સે કર્યું રેમ્પ વૉક

ફેશન શો એટલે કોઈ નવી કપડા ની સ્ટાઈલ અથવા તો કોઈ નવી ફેશન ને લોન્ચ કરવા માટે કંપની એક ફેશન શો દ્વારા તેમાં તેણી નવી ફેશન લોકો સામે રજુ કરે છે. તેમાં પહેરવામાં આવતા બધા કપડા એવા નથી હોતા જે આપણે રીયલ લાઇફમાં પહેરી શકીએ.

Loading...

તાજેતરમાં જ ચાલી રહેલા ન્યુયોર્ક ફેશ વીકમાં મિલાન ફેશન શોમાં કેટલીક મોડલે ખાલી ટેપને પોતાના શરીર પર વિંટી હતી અને પોતાના શરીર પર ટિન કેન પણ લટકાવ્યા હતા. પણ આ બધાથી અલગ આ ફેશન શોમાં એવું જોવા મળ્યું હતું કે જેણે સોથી વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં મોડેલ્સ ત્રણ બ્રેસ્ટ વાળી જોવા મળે છે.

મિલાન ફેશન વીક આ કારણે આ વખતે ખૂબ ચર્ચામાં જોવા મળ્યું હતું.

Loading...