Loading...

નીતા અંબાણી ની પાર્ટી માં પ્રિયંકા ચોપરા બોયફ્રેન્ડ નીક સાથે લાલ સાડી માં મળી જોવા…

પ્રિયંકા ચોપરા બોયફ્રેન્ડ નીક સાથે

Loading...

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી, શ્લોકા મહેતા સાથે જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જશે.28 જૂનના રોજ એન્ટિલામાં તેની પ્રી એંગેજમેન્ટ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, કરણ જોહર, રણબીર કપૂર અને શાહરૂખ ખાન જેવા અનેક મોટા બોલિવૂડ સ્ટાર પહોંચ્યા છે.
દેશી ગર્લ પ્રિયંકા ચોપડા રેડ કલરની સાડીમાં તેના બોયફ્રેન્ડ નિક સાથે આ પાર્ટીમાં આવી પહોંચી હતી.આલિયા ભટ્ટ પિંક કલરની સાડી પહેરીને પાર્ટીમાં પહોંચી હતી. આલિયા જલદી ફિલ્મ ‘ગલી બોય’માં રણવીર સિંહ સાથે જોવા મળશે. જુઓ બોલીવુડ ની ઘણી મોટી હસ્તી પણ જોવા પણ મળી હતી

પ્રિયંકા ચોપરા બોયફ્રેન્ડ નીક સાથે

પ્રિયંકા ચોપરા બોયફ્રેન્ડ નીક સાથે

પ્રિયંકા ચોપરા બોયફ્રેન્ડ નીક સાથે

પ્રિયંકા ચોપરા બોયફ્રેન્ડ નીક સાથે

પ્રિયંકા ચોપરા બોયફ્રેન્ડ નીક સાથે

પ્રિયંકા ચોપરા બોયફ્રેન્ડ નીક સાથે

પ્રિયંકા ચોપરા બોયફ્રેન્ડ નીક સાથે

Loading...
Loading...