Loading...

ખાન પરિવાર માં પહેલી વાર થયું કંઈક આવું, એક સાથે જોવા મળ્યા કરીના, સૈફ અને સારા

એક સાથે જોવા મળ્યા કરીના, સૈફ અને સારા

Loading...

બૉલીવુડના બી ટાઉન મા ઘણી વખત અવ નવા સંબંધો વિશે વાત થતી હોય છે. પરંતુ એવા કેટલાક કિસ્સાઓ છે કે જ્યાં સંબંધોની તાકાત પણ પ્રદર્શિત થાય છે.

એક સાથે જોવા મળ્યા કરીના, સૈફ અને સારા

આવું જ કંઈક ખાન કુટુંબ સાથે જોવા મળ્યું, શનિવારની રાતે સૈફની કરિના કપૂર ખાન સાથે સૈફ અલી ખાન અને તેની એક્સ પત્ની અમૃતા અરોરા ની છોકરી સારા અલી ખાન, ત્રણેય એક સાથે એક ઇવેન્ટ ની બહાર જોવા મળ્યા હતા.

એક સાથે જોવા મળ્યા કરીના, સૈફ અને સારા

કરીના અને સારા ને જોઈ ને લાગે છે બંને વચ્ચે કઈ સંબંધો માં કચાસ નથી. બંને એક સાથે ખુબ જ ખુશ જોવા મળ્યા હતા. બંને એક બીજા થી અલગ પડ્યા ત્યારે એક બીજા ને હગ કરતા પણ જોવા મળ્યા હતા.

એક સાથે જોવા મળ્યા કરીના, સૈફ અને સારા

કરિના , સૈફ, અને સારા આજ સુંધી ત્રણેય એક સાથે જોવા મળ્યા નથી.

એક સાથે જોવા મળ્યા કરીના, સૈફ અને સારા

Loading...
Loading...