Loading...

GYM ની બહાર કઈક આ અંદાજ માં જોવા મળી Kareena Kapoor

Loading...

બોલીવુડ એક્ટ્રેસ અવનવી વાર gym ની બહાર જોવા મળે છે તેમાં ઘણી વાર કરીના કપૂર પણ અલગ અલગ આઉટફીટ માં જોવા મળે છે.

કરીના કપૂર એ માતા બન્યા પછી તેના ફિટનેસ માં ઘણું ધ્યાન રાખ્યું છે. તેના દરોજ ના gym અને યોગા થી તેની બોડી પર ઘણું વર્ક કર્યું છે.

થોડા સમય પેહલા જ કરીના બાન્દ્રા gym ની બહાર જોવા મળી હતી.


જુઓ કરીના ના લેટસ્ટ ફોટોઝ..

Loading...
Loading...