Loading...

છોકરીઓ માટે નું આ જીન્સ ના ભાવ સાંભળી ને તમે ચોંકી જશો, જાણો કેટલા લાખ માં મળે છે આ ફાટેલું જીન્સ

Loading...

સમય ની સાથે સાથે નવી નવી ફેશન જોવા મળે છે. થોડા સમય પેલા જ જીન્સ ની એક નવી ડીઝાઇન માર્કેટ માં આવી છે.તેને જોઈ ને ટો તમે હેરાન થઇ જશો. લોસ એન્જેલંસ એ ડેનીમ બ્રેન્ડ ને જીન્સ ને લઇ ને એકદમ નવી જ ડીઝાઇન માં બહાર પાડી છે

આ જીન્સ ને એક્શ્ત્રીમ કટ આઉટ જીન્સ નામ આપવા માં આવ્યું છે. આ જીન્સ મોટા ભાગ ણી જગ્યા પર કાપેલી જોવા મળશે. આ જીન્સ માં ૨૦ ગ્રામ ફેબ્રિક નો ઉપયોગ કરવા માં આવ્યો છે. પરંતુ આ જીન્સ ણી કિમંત ૨૦,૦૦૦ રૂપિયા છે

Loading...
Loading...