Kareena Kapoor નાં લાડલા તૈમુરની કેર ટેકર ની સેલરી જાણી તમે થઇ જશો આશ્ચર્યચકિત !!

Kareena Kapoor
Kareena Kapoor

આપણે Kareena Kapoor ના લાડલા તૈમુર ની તસ્વીરો રોજ સીસીઅલ મીડિયા ઓઅર જોઈ રહ્યા છે. પણ તમે કોઈ દિવસ એ વિચાર્યું નહી હોય કે,તૈમુર ની સાથે હમેંશા એક યુવતી જોવા મળે છે અમે તમને કહી દઈએ કે એનું નામ સાવિત્રી છે. અને સાવિત્રી તૈમુર ની કેર ટેકર છે .

Loading...
Kareena Kapoor
Kareena Kapoor

બોલીવુડ ની ખુબ જ મોટી હસ્તી એટલે કે સૈફ અલી ખાન પોતાના પુત્ર તૈમુર નું ધ્યાન રાખવા માટે એક એજન્સી માંથી સાવિત્રી ને તૈમુર ની કેર ટેકર માટે સિલેકટ કરવા માં આવી છે. અને તેની સેલરી એક એમ બી બી એસ ના કરતા પણ વધુ છે.

Kareena Kapoor
Kareena Kapoor

એક ખબરી મુજબ જાણવા મળ્યું છે કે તૈમુર ની કેર ટેકર એટલે કે સાવિત્રી ની સેલરી એક લાખ પચાસ હાજર છે. અને કંઇક કારણોસર સાવિત્રી ની વધુ એટલે કે એક્સ્ટ્રા કામ કરવું પડે તો તેના પગાર માં પચ્ચીસ હજાર જેટલો વધારો જોવા મળે છે.

Kareena Kapoor
Kareena Kapoor

સાવિત્રી ની ફેસીલીટી માં તેને એક કર આપવામાં આવે છે, જેનાથી ટે તૈમુર ને બહાર ફરવા માટે અથવા તો કોઈ સગા સંબંધી ના ઘરે લઇ જઈ શકે. જો કોઈ કારણોસર અથવા તો કરીના અને સૈફ ફરવા માટે ભારત ની બહાર જાઈ તો સાવિત્રી ને પણ તેણી સાથે પણ જવું પડે છે.

Loading...