Loading...

Deepika Padukone અને રણવીર સિંહ લગ્ન પેહલા જ સિક્રેટ વેકેશન પર થયા Spotted

સુત્રો ના જણાવ્યા મુજબ cute કપલ રણવીર સિંહ અને દીપિકા પદુકોણ ના લગ્ન થોડા સમય માં થવાના છે. આ સમાચારો ની વચ્ચે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બંને એક સિક્રેટ હોલિડે પર છે. સુત્રો મુજબ LOVE BIRDS ફ્લોરિડામાં વેકેસન માનવી રહ્યા છે.

Loading...

દીપિકા ના એક ફેંસે તેનો વીડિયો સોસીયલ મીડિયા માં મુકેલો અને ટે અત્યારે ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને એકબીજાનો હાથ પકડીને ફ્લોરિડામાં ફરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં દીપિકા અને રણવીર ફંકી સ્ટાયલ માં જોવા મળ્યા. આ કપલ સાથે દીપિકા ની બહેન અનિશા પણ છે. બંને એ વાઈટ t-shirt અને બ્લુ જીન્સ માં જોવા મળ્યા હતા.

મીડિયા ના રિપોર્ટ્સ પ્રમાણે દીપિકા અને રણવીર નવેમ્બરમાં લગ્નના બંધનમાં જોડાઈ જશે . કેટલાક રિપોર્ટ પ્રમાણે બંનેના લગ્ન બેંગ્લોરમાં થશે અને તેમાં ખાસ ફ્રેન્ડ અને અંગંત ની ફેમીલી મેમ્બર્સ જોવા મળશે.

Loading...
Loading...