હવે SBI બેંક થી કમાય શકાશે મહીને 16 હજાર રૂપિયા, બસ ઘરે બેઠા કરો આ સરળ કામ

SBI તમારા માટે એક ખાસ ઓફર લઈને આવી છે જો તમે ગ્રેજ્યુએટ પાસ છો અને ગામડા તથા સીટી માં રેહતા લોકો માટે સેવા આપી શકો છો તો ભારતીય સ્ટેટ બેન્ક એટલે કે sbi તમને એક સારી ઓફર આપી રહી છે જેમા બેન્ક તમને આ કામ માટે ની 16 હજાર રૂપિયા પણ મહિને આપશે અને આ ઓફર SBI ના ફાઉન્ડેશન યુથ ફોર ઇન્ડિયા ના ફેલોશિપ એક પ્રોગ્રામ હેઠળ શરુ કરવામાં આવી રહી છે.

Loading...

SBI યૂથ ફેલોશિપ 13 મહિનાનો પ્રોજેક્ટ છે જેની હેઠળ ગ્રેજ્યુએટ અને યંગ ને અનુભવી NGO સાથે મળીને ગામડાંમા કામ કરવાની લાભ આપવામા આવશે અને જેનાં થકી યુવાનો અનેક પ્રકારના અલગ અલગ પ્રોજેક્ટ્સ કરવાની પણ લાભ મળશે. આ યૂથ ફેલોશિપ હેઠળ ઘણા બધા પ્રોજેક્ટ્ સામેલ કરવામા આવ્યા છે અને જેમા બાળકોનાં એજ્ક્યુએશન થી માંડી ત્યાના લોકોને આત્મનિર્ભર બનાવવા માટે ના સેમીનાર પણ યોજવામાં આવશે.

આ ફેલોશિપ પ્રોજેક્ટ માટે ૨૧ થી ૩૨ વર્ષના કોઇ પણ યુવાન ગ્રેજ્યુએટ લોકો એપ્લાય કરી શકે છે તેના માટે ટે મૂળભૂત ભારતના હોવા જરૂરી છે. તેના માટે તેને રજિસ્ટ્રેશન કરાવ્યા પછી એક સરળ ફોર્મ ભરવાનુ રહેશે.

તેના પછી પસંદગી પામેલા યુવાનોને તેની જાણકારી ઓનલાઇન માહિતી આપવામા આવશે અને ત્યારબાદ તેમને એક છેલ્લા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામા આવશે.

અહી ઇન્ટરવ્યૂ બાદ જે સિલેક્ટ થયેલા યુવાનો છે તેમને ઇમેઇલ અથવા એસ એમ એસ કરી જાણકારી આવે છે. અને તે લોકો આ પ્રોજેક્ટ નો ભાગ બનીને આગળ કામ કરી શકશે. અને આ ફેલોશીપ નો લાભ લઇ શકશે.

Loading...