Loading...

નીતા અંબાણી અને Mukesh Ambani એ નવી પુત્રવધુ સાથે કર્યા બદ્રીનાથ ના દર્શન …

1. Mukesh Ambani એ નવી પુત્રવધુ સાથે કર્યા બદ્રીનાથ ના દર્શન

Loading...

Reliance ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ગુરુવારે પોતાના પરિવાર અને નવી પુત્રવધુ સાથે બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા માટે પહોંચ્યા હતા. મુકેશ અંબાણી સાથે તેમના દીકરા આકાશ અંબાણી અને નવી પુત્રવધુ શ્લોકા મેહતા પણ બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા કરી અને ત્યાં દર્શન કર્યા. આ દરમિયાન મુકેશએ સહપરિવાર બંને મંદિરોમાં પૂજા કરી .

2. Mukesh Ambani એ નવી પુત્રવધુ સાથે કર્યા બદ્રીનાથ ના દર્શન

જાણકારી મુજબ mukesh ambani ગુરુવારે પોતાના પ્રાઈવેટ helicopter દ્વારા સવારે 8.30 વાગ્યે બદ્રીનાથ પહોંચ્યા હતા. અહીંયાં પૂજા-અર્ચના કરીને તેમણે ભગવાનના આશીર્વાદ લીધા. આ બાદ લગભગ 10 વાગ્યે તેઓ સહપરિવાર સાથે કેદારનાથ પહોંચ્યા. અહીંયા પણ તેમણે પૂજા-અર્ચના બાદ સ્થાનિક અધિકારીઓ સાથે વાતચીત કરી. આ બાદ તેમણે બીકેટીસીને 51 લાખ રૂપિયાનો ચેક પણ પ્રદાન કર્યો.

3. Mukesh Ambani એ નવી પુત્રવધુ સાથે કર્યા બદ્રીનાથ ના દર્શન

કેદારનાથમાં દર્શન બાદ mukesh ambani એ અહીં ચાલી રહેલા વિકાસ કાર્યો વિશે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ બાદ મુકેશ પરિવાર સાથે પાછા મુંબઈ માટે રવાના થયા હતા.

Loading...
Loading...