Loading...

મુકેશ અંબાણી ને થયો હતો Nita Ambani સાથે પ્રેમ? આ રીતે કર્યું હતું પ્રપોઝ..

તમે અત્યાર સુધી ધીરુભાઈ અંબાણી અને અનીલ અંબાણી ની લવ સ્ટોરી વિષે સાંભળ્યું હશે પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ની લવ સ્ટોરી વિષે કોઈએ કઈ સાંભળ્યું ની હોય..તો જાણો નીતા અંબાણી અને મુકેશ અંબાણી ની લવ સ્ટોરી.

Loading...

નીતા અંબાણી ગુજરાત ના એક નાના પરીવાર ની છોકરી છે તેના મમ્મી ક્લાસિક ડાન્સ માં એક્ષ્પર્ટ હતા, તો નીતા બાળપણ થી જ મમ્મી પાસે થી ડાન્સ સિખતી હતી.

એક વાર નીતા અંબાણી એક પ્રોગ્રામ માં ભરતાનટ્યમ કરતા ધીરુભાઈ અંબાણી એ જોઈ, આ કોઈ ને ધીરુભાઈ એ તેના દીકરા મુકેશ અંબાણી માટે છોકરી પસંદ કરી ,તેની બાદ ધીરુભાઈ એ નીતા અંબાણી ના ઘરે મુકેશ સાથે લગ્ન ની વાત કરી.

ત્યાર બાદ ધીરુભાઈ એ નીતા અંબાણી ના ઘરે ફોન કર્યો ત્યારે ફોન નીતા એ ઉપાડયો, ધીરુભાઈ એ પોતાનો પરિચય આપ્યો પણ નીતા ને એમ થયું કે આટલો મોટા બીસનેસમેન મને ફોન કેમ કરે. તેનું થયું કે કોઈ મારી સાથે મજાક કરે છે તો નીતા એ રોંગ નંબર કરી ને ફોન કાપી નાખ્યો.

ત્યાર બાદ ધીરુભાઈ એ તેના ઘરે જઈ ને રૂબરૂ વાત કરી અને બંને વાત આગળ ચાલી. નીતા એ એવી શરત મૂકી કે મારું ભણવાનું પૂરું થઈ પછી હું લગ્ન કરીશ.

ત્યાર બાદ બંને ની મુલાકાત શરુ થઈ, બંને વારંવાર મળવાનું ચાલુ થયું એક વાર સાંજ નો સમય હતો અને, મુકેશ અને નીતા બંને કાર માં જોડે જતા હતા અને મુકેશ એ અચાનક કાર રોકી અને નીતા એ કહ્યું કે મારી જોડે લગ્ન કરીશ ? તારા જવાબ પછી જ હું કાર ચલાવીસ, રસ્તા વચ્ચે કાર અને પાછડ ટ્રાફિક જામ …નીતા ના ફેસ પર નાની એવી સ્માઈલ અને શરમાતા કહ્યું કે હા હું લગ્ન કરીશ . કોઈએ વિચાર્યું પણ ની હોય કે મુકેશ અંબાણી રોમાન્ટિક હશે અને આ રીતે નીતા ને પ્રપોઝ કર્યો હશે. જો તમને આર્ટીકલ સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો

Loading...
Loading...