Loading...

જેઠાલાલે કર્યો ફોન, તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં આ રીતે થશે દયાભાભીની રિ-એન્ટ્રી?

થોડા સમય પેહલા Disha Vakani ની ઉર્ફે દયા ભાભી એ તારક મેહતા ના ઉલટા ચસ્મા શો માંથી તેના pregancy ના કારણે બ્રેંક લીધો હતો. પણ સુત્રો ના અનુસાર જાણવા મળ્યું છે ક દયા ભાભી ની પછી એન્ટ્રી થવાની છે.

Loading...

ક્યારે થશે કેમ થશે એની જાણકારી લાસ્ટ એપિસોડ માં બતાવામાં આવ્યું છે જ્યારે દયાના ગયા બાદ જેઠાલાલ, ચંપકલાલ તેમજ ટપુ પદ્માવતી ભોજનાલયમાંથી જમવા માટે ટિફિન મગાવે છે. પરંતુ અચાનક આ વખતે ભોજનાલયમાંથી ટિફિન નાં આવવાના હોવાનું જાણી ચંપકલાલ કહે છે કે વહુ હતી તો બધુ ટાઈમે મળી જતું હતું અને તરત જ કહે છે કે વહુને ફોન કરીને પૂછ દયા ક્યારે આવવાની છે?

ત્યાર બાદ જેઠાલાલ દયાને ફોન કરે છે, અને ફોન દયા નો ભાઈ સુંદર રિસિવ કરે છે અને એક બાળકીને ફોન આપી તેને ઘરે મોકલે છે.પરંતુ તે બાળક ઘરે પોહચી ને બૂમ પાડે છે તેવો જ ઘરમાંથી અવાજ આવે છે કે દયા તો મંદિરે ગઈ છે.

હવે તો આગળ ના ભાગ માં ખબર પડશે કે દયા ભાભી ની કઈ રીતે એન્ટ્રી થશે…

Loading...
Loading...