Loading...

અંબાણી પરિવાર ના ઘરે આકાશ અને ઈશા ના PRE-Engagement પાર્ટી માં બોલીવુડ નો ઝમાવડો

પ્રિયંકા ચોપડા અને નિક

Loading...

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી, શ્લોકા મહેતા સાથે જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જશે.28 જૂનના રોજ એન્ટિલામાં તેની પ્રી એંગેજમેન્ટ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, કરણ જોહર, રણબીર કપૂર અને શાહરૂખ ખાન જેવા અનેક મોટા બોલિવૂડ સ્ટાર પહોંચ્યા છે.દેશી ગર્લ પ્રિયંકા ચોપડા રેડ કલરની સાડીમાં તેના બોયફ્રેન્ડ નિક સાથે આ પાર્ટીમાં આવી પહોંચી હતી.આલિયા ભટ્ટ પિંક કલરની સાડી પહેરીને પાર્ટીમાં પહોંચી હતી. આલિયા જલદી ફિલ્મ ‘ગલી બોય’માં રણવીર સિંહ સાથે જોવા મળશે. જુઓ બોલીવુડ ની ઘણી મોટી હસ્તી પણ જોવા પણ મળી હતી

સચિન તેંદુલકર અને અંજલી

અઆલિયા ભટ્ટ

ઈશા અંબાણી

કરણ જોહર

રણબીર કપૂર અને અયાન મુખર્જી

શાહરૂખ ખાન અને ગૌરી ખાન

આકાશ અને શ્લોકા 

Loading...
Loading...