Loading...

સારવાર માટે પૈસા ન હતા તો છોકરા એ ઘરે જ કાપી નાખ્યો મમ્મી નો પગ

સારવાર માટે પૈસા ન હતા , તો મજબૂરી માં જ છોકરા એ ઘર માં જ મમ્મી નો પગ કાપી નાખ્યો, મમ્મી એ દુખ માં ને દુખ માં બેભાન થય ગઈ. માં ને ગેગ્રીન નામ ની બીમારી હતી અને તેનું ઓપરશેન કરાવાનું હતું પણ છોકરા પાસે પૈસા ન હતા.

Loading...

ડોકટોર ના કહેવા મુજબ બીમારી વધતી જતી હતી,અને ઓપરેસન કરી ને પગ કાપવો પડે એમ હતો. ઓપરેસન માટે પૈસા ન હતા તો દીકરા એ જરૂરી સાધનો મંગાવી ને બહેનો ની મદદ લઇ ને ઘરે જ માં નો પગ કાપી નાખ્યો.

આ દરમિયાન વીડિઓ પણ ઉતારવા માં પણ આપ્યો હતો જે અત્યારે સોસીઅલ મીડિયા પર વાયરલ થય રહ્યો હતો.

Loading...
Loading...