Loading...

SURAT ના ડુમસ વિસ્તાર માં 17 વર્ષ ની બાળકીનો ગેંગરેપ

2011માં સુરત ના નાનકડા વિસ્તાર ડુમસના દરિયાકિનારે 17 વર્ષીય બાળકી પર તેના પતિ ની હાજરીમાં બળાત્કાર કરનાર 4 આરોપીઓમાંથી ,પહેલા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા આપવામાં આવી છે.અને હવે 1 આરોપી શુક્રવાર ની રાતે પટના શહેરમાંથી મળી અવાના અહેવાલ છે.

Loading...

આરોપી સતત શહેર બદલતો રહેતો હતો. ઉમરા પોલીસ સ્ટેશનના સબ-ઈન્સપેક્ટર જે.એચ.રાજપુતની આગેવાનીમાં પોલીસ ટીમ આરોપીને પટનાથી તેની ધરપકડ કરી ને કોર્ટ સામે રજુ કરી દીધો છે. આરોપી પટનામાં એક કંપનીમાં ઓફિસ માં કામ કરતો હતો.

આ ચાર આરોપી બિહારથી આવીને સુરતની કાપડ ની ફેક્ટરીમાં મજૂરી કરતા હતા. આ દુસ્કર્મ કર્યા બાદ ચારેય આરોપી ફરાર થઈ ચુક્યા હતા.

Loading...
Loading...