Loading...

ગુજરાત નું ગૌરવ: ઓસ્ટ્રેલિયા ના બોલર દ્વારા ૨૦૦૦ છોકરા માંથી નવનીત વોરા નું MRF કેમ્પ માં સીલેક્સન

Loading...

ગુજરાત ક્રિકેટ એસોસીએશન દ્વારા ગુજરાત માં MRF pace foundation કેમ્પ યોજાયો હતો તેમાં ક્રિકેટ જગત નો ફાસ્ટ બોલર ગ્લેન મેઘરાથ સીલેક્સન કરવા માટે આવ્યા હતા તેમાં ગુજરાત ના જુનાગઢ જીલ્લા ના નાના એવા ગામડા નો છોકરો નવનીત વોરા નું ફાસ્ટ બોલર તરીકે સીલેક્સન થયું છે. આજે મહેનત અને લગન થી બાળપણ નું સપનું પૂરું કરવા જઈ રહ્યો છે, સિદ્ધી ના શિખર ચડતા તેને ૯ વર્ષ લાગ્યા છે. ૯ વર્ષ સુધી સખત મહેનત કરી ને આજે તેનું સપનું સાકાર થતું જોવા મળે છે.

નવનીત વોરા પોતાના રોલ મોડલ માં મહેન્દ્ર સિંહ ધોની ને અનુસરે છે.

First day training session mrf pace foundation

A post shared by Navneet Vora (@imvora23) on

નવનીત વોરા ની સાથે આ કેમ્પ માં ભાવનગર જીલ્લા નો વરતેજ ગામ નો છોકરો સાકરિયા ચેતન પણ ફાસ્ટ બોલર માં સીલેક્સન થયું હતું. આ વર્ષે રણજીત ટ્રોફી માં સારું પ્રદર્શન દેખાયું હતું.

નવનીત 140kmh ણી સ્પીડ પર બોલિંગ કરે છે , તેની બોલિંગ સ્ટાયલ કઈક આ રીત ની છે.

થોડા સમય પેલા english પેપર માં નવનીત વોરા પર લેખ લખાયો હતો.

Loading...
Loading...