Loading...

Rahul Gandhi એ કર્ણાટક ચુંટણી પ્રવાસ ને લઇ ને બનાવ્યો આ અનોખો રેકોર્ડ, વાંચી ને તમે હેરાન થય જશો

કોંગ્રેસ ના વડા એટલે કે Rahul Gandhi , રાહુલ ગાંધી એ કર્ણાટક ચુંટણી પ્રવાસ દરમ્યાન એક રેકોર્ડ બનાવ્યો છે. જેમાં રાહુલ ગાંધી છેલ્લા ૧૦ વર્ષમાં કર્ણાટકના ૩૦ જિલ્લા ફરી ને બધી જાણકારી લેનાર પ્રથમ કોંગ્રેસ અધ્યક્ષ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી ૨૦૧૮ માં જીત માટે કોંગ્રેસ ના અધ્યક્ષ રાહુલ ગાંધી આક્રમક રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલ ગાંધી ચુંટણી ના છેલ્લા ૧૦૦ દિવસ અગાઉથી પ્રચારમાં લાગી ગયા હતા.

Loading...

રાહુલ ગાંધી કર્ણાટકની ચુટણી ને લઇ ને ૩૦ જિલ્લા ફરી વળ્યા છે. અને રાહુલ ગાંધી એ મોટાભાગે બસમાં મુસાફરી કરી ને ચુંટણી નો પ્રચાર કર્યો હતો. છેલ્લા ૧૦ વર્ષમાં કર્ણાટકના આટલા જિલ્લાઓ ફરનાર તેઓ પ્રથમ કોંગ્રેસ અધ્યક્ષ છે.

રાહુલ ગાંધીએ પોતાના કર્ણાટક ચૂંટણી ના પ્રચાર ને લઇ ને તેઓ રાજયના દરેક જીલ્લા માં અને ગામડા માં ગયા છે. કર્ણાટકમાં તેમણે મોટાભાગે સફર એક બસમાં કરી હતી. તેઓ લોકો સાથે મળી ને તેની મુશ્કેલીઓ સમજતા હતા.. તેમણે બેલ્લારીથી ગુલબર્ગ સુધી ૪૦૦ કિલોમીટરની યાત્રા એક પ્રાઈવટ બસથી કરી હતી.આ દરમિયાન અનેક જગ્યાએ રાહુલ ગાંધી રોકાઇને તેમણે ચૂંટણી ના પ્રચાર પણ કર્યા હતા. સાથે સાથે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરતા હતા .

કર્ણાટક ના પાર્ટીના કાર્યકર્તા ના કહેવા મુજબ, પાછડ ઘણા વર્ષોમાં કોઇ કોંગ્રેસના અધ્યક્ષ રાજયના આટલા બધા જિલ્લાઓમાં પ્રવાસ કર્યો નથી. આ પ્રવાસ દરીયમાન રાહુલ ગાંધી એ એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.

Loading...
Loading...