Loading...

PHOTOS: કોણ છે રાધિકા મર્ચન્ટ? Nita Ambani ના પુત્ર Anant Ambani ની સગાઇ રાધિકા મર્ચન્ટ સાથે થઇ ?

1. Nita Ambani ના પુત્ર Anant Ambani ની સગાઇ રાધિકા મર્ચન્ટ સાથે થઇ ?

Loading...

Mukesh Ambani અને nita ambani ના નાના પુત્ર અનંત અંબાણીની સગાઇ રાધિકા મર્ચન્ટ સાથે નક્કી થઈ એવા સમાચાર મળ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા સમયથી અનંત અને રાધિકા ના સગાઈ ની વાત ચાલી રહી હતી.

2. Nita Ambani ના પુત્ર Anant Ambani ની સગાઇ રાધિકા મર્ચન્ટ સાથે થઇ ?

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એક જ પુત્રી છે જેનું નામ ઈશા છે. ઈશા અને આકાશ બંને ભાઈ અને બહેન ટ્વીન્સ છે. અને ઈશાનો મોટો ભાઈ અનંત છે. મોટી બહેન ઈશા અંબાણી એક સકસેસફુલ બિઝનેશ વુમેન છે, જે પપ્પા મુકેશ અંબાણી ના બીસનેસ માં ઘણી મદદ કરે છે.

3. Nita Ambani ના પુત્ર Anant Ambani ની સગાઇ રાધિકા મર્ચન્ટ સાથે થઇ ?

ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણીએ ૧૮ મહિના માં ૧૦૮ કીલો વજન ઘટાડ્યુ હતું અને ત્યાર થી જ અનંત અંબાણી સોસીઅલ મીડિયા માં ફેમસ થાય ગયા હતા. ૧૦૮ કિલો વજન ઘટાડવા માટે અનંત ઘણી મહેનત કરી હતી જે જાડા માણસો માટે એક ઉદારણ બની ગયું હતું જો કે તેના માટે અનંતે જે રીતે મહેનત કરી હતી તે પણ જાણવા જેવુ છે.

4. Nita Ambani ના પુત્ર Anant Ambani ની સગાઇ રાધિકા મર્ચન્ટ સાથે થઇ ?

Reliance ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી ના લગ્ન ડિસેમ્બરમાં અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થશે .

Loading...
Loading...