Loading...

જાણો હિમેશ રેશમીયાએ કેમ ગુપચુપ રીતે કર્યા બીજા લગ્ન? કારણ જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો

1. હિમેશ રેશમીયાએ કેમ ગુપચુપ રીતે કર્યા બીજા લગ્ન?

Loading...

બોલીવુડ ના ફેમસ ગાયક અને એક્ટર હિમેશ રેશમિયાએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે 11 મે ના રોજ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. તેમનું નામ સોનિયા કપૂર છે. હિમેશ ઘણા સમય થી સોનિયા સાથે લિવઇન રિલેશનશિપમાં રહેતા હતા. તમને જણાવીએ કે હિમેશ આ બીજા લગ્ન છે,હિમેશ ના પેહલા લગ્ન કોમલ સાથે થયા હતા, લગ્ન થયા એના થોડા વર્ષો બાદ કોમલ સાથે છૂટાછેડા કરી નાખ્યા હતા.

2. હિમેશ રેશમીયાએ કેમ ગુપચુપ રીતે કર્યા બીજા લગ્ન?

હિમેશની નવી પત્ની સોનાયા પણ એક એક્ટ્રેસ છે. સોનિયાએ અનેક ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે. સોનિયાને સૌથી વધારે સીરિયલ ‘કિટ્ટી પાર્ટી’ થી લઇ ને ઓળખવામાં આવે છે. સોનિયાએ આ ઉપરાંત ફિલ્મમાં પણ નાની મોટી ભૂમિકા ભજવી છે.

3. હિમેશ રેશમીયાએ કેમ ગુપચુપ રીતે કર્યા બીજા લગ્ન?

તમને જાણીને આશ્ચર્યચકિત થશે કે હિમેશની પ્રથમ પત્ની કોમલે પોતાના લગ્નના ડિવોર્સ માટે ક્યારેય હિમેશ ની ગર્લફ્રેન્ડ સોનિયાને જવાબદાર નથી ગણાવી. કોમલે નું કહેવું છે કે, લગ્ન સોનિયાને કારણે નથી તૂટ્યા, અમારા બંને વચ્ચે ઘણી બાબતો માં અનબંધ હતી. હિમેશ અને કોમલ ને એક દીકરો પણ છે, જે અત્યારે કોમલ સાથે રહે છે.

4. હિમેશ રેશમીયાએ કેમ ગુપચુપ રીતે કર્યા બીજા લગ્ન?

હિમેશ રેશમિયા ડિવોર્સ બાદ ૧ વર્ષ સુધી તેની ગર્લફ્રેન્ડ સાથે લિવઇનરીલેશન માં રહ્યા બાદ હિમેશ અને સોનિયા ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે.નોંધનીય છે કે, હિમેશ રેશમિયાએ ડિવોર્સ લીધા હતા. ત્યારે લોકોનું કહેવું હતું કે સોનિયાને કારણે હિમેશ રેશમીયાએ છૂટાછેડા લીધા છે. જે વાત બિલકુલ ખોટી છે.

Loading...
Loading...