Loading...

જુઓ Shocking વિડીઓ: આ હોટ એક્ટ્રેસે પોતાના જન્મદિવસ પર પૂરી કરી ચાહકોની ઈચ્છા

1. આ હોટ એક્ટ્રેસે પોતાના જન્મદિવસ પર પૂરી કરી ચાહકોની ઈચ્છા

Loading...

ફેમસ એક્ટ્રેસ અદા શર્માની બોલીવુડમાં એન્ટ્રી ધીમી ચાલી રહી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર અદા ખુબ છવાયેલી જોવા મળે છે. અદા શર્મા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટસ એટલે કે ઈન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કરતી રહે છે અને તેના વિડીયોના લાખો ના નંબર માં વ્યુ જોવા મળે છે. અને તેની ફેન ફોલોઈંગ પણ ખુબ જ સારી સખ્યા માં છે.

2. આ હોટ એક્ટ્રેસે પોતાના જન્મદિવસ પર પૂરી કરી ચાહકોની ઈચ્છા

અદા શર્માએ ૧૧ મે એટલે પોતાના જન્મદિવસ પર પર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વિડીયો અપ્લોડ કર્યો જેમાં તે અદા અંગ્રેજી ગીત પર હોત ડાંસ કરતી જોવા મળે છે. અદા શર્મા ડાંસ માં કઈક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. અને અદા ગીત એક-એક ધૂન ને પકડી નાચતી જોવા મળી હતી. આ ડાન્સ વિડીયો એ અદા ને ખુબજ ફેમસ બનાવી દીધી છે અને આ વિડીઓ સોસીઅલ મીડિયા માં ખુબ જ વાયરલ પણ થઈ રહ્યો છે.

3. આ હોટ એક્ટ્રેસે પોતાના જન્મદિવસ પર પૂરી કરી ચાહકોની ઈચ્છા

અદા શર્માએ આ વિડીયોની સાથે કઈક આવું કેપ્શનમાં લખ્યું હતું “જન્મદિવસની શુભકામનાઓ માટે સૌનો આભાર….તમે બધા મારી સાથે છો, હું ખુબ જ નસીબદાર છુ. મને ફેંસ તરફથી વધારે ડાંસ વિડીયો અપલોડ કરવાની રિક્વેસ્ટ આવી રહી છે તો મારા જન્મદિવસ પર જુઓ આ નવો વિડીયો…” આ વિડીયોમાં અદાની અદાઓ અને ડાંસ બંનેની કેમેસ્ટ્રી જોવા મળી છે.

4. આ હોટ એક્ટ્રેસે પોતાના જન્મદિવસ પર પૂરી કરી ચાહકોની ઈચ્છા

અદા શર્માએ ૨૦૦૮ માં બોલીવુડ ફિલ્મ ‘૧૯૨૦’ થી ડેબ્યુ કર્યું હતું. અદાએ “હમ હૈ રાહી પ્યાર કે” અને “હંસી તો ફંસી” જેવી ફિલ્મોમાં અનોખી ભૂમિકા ભજવી હતી .

Loading...
Loading...