Loading...

VEER DI WEDDING ફિલ્મમાં માસ્ટરબેશનના સીન પર સ્વરાએ આપ્યું આ મોટું નિવેદન…

કરીના કપૂર ખાનની ફિલ્મ ‘VEER DI WEDDING ‘ બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી રહી છે. વાસ્તવમાં એક સીન માં સ્વરા ભાસ્કર માસ્ટરબેશન કરી રહી હતી. આ કારણે યૂઝર્સ તેણે ખૂબ ટ્રોલ કરી હતી. કેટલાક લોકોએ કહ્યુ કે, ”સ્વરા શર્મ આવી જોઇએ.’ એક ઇન્ટવ્યૂ દરમિયાન સ્વરાએ કહ્યુ કે, ”ફિલ્મમાં માસ્ટરબેટ કરી મેં ટેક્નિકલી કોઇ ભૂલ નથી કરી, પરંતુ શર્મ તો આવે જ. બૉય્ઝ કઇ પણ કરે, પણ જો ગર્લ્સ બેડરૂમમાં કરે તો તેણે શર્મિદા થવું પડે છે. મહિલાએની યૌન ઇચ્છાઓ અપરાધભાવે જોવા મળે છે. મહિલાઓની આ ઇચ્છાની સાથે સંસ્કૃતિ સાથે જોડી દીધી છે.”

Loading...

સ્વરાએ પોતાના ટ્રોલ થવા પર કહ્યુ કે, ”હું આ લોકો પર ધ્યાન નથી આપતી, કેમકે તેમના વિચાર સારા નથી હોતા. મારી પાસે મૂર્ખ લોકો સાથે વાત કરવા માટે સમય નથી. હું આ લોકો પર ધ્યાન નથી આપતી.

Loading...
Loading...