Loading...

શ્રીદેવી ની દીકરી જાહન્વીએ પહેલી જ ફિલ્મમાં આપ્યા hot કિસિંગ સીન્સ, જુઓ ફોટોઝ

બોલિવૂડની એક્ટ્રેસ જાહન્વી કપૂર ની ડેબ્યૂ ફિલ્મ’ધડક’નું ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં જાહન્વી કપૂર ની સાથે શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખત્ત્તર લીડ રોલમાં છે. જાહન્વી એ પોતાની પહેલી જ ફિલ્મમાં hot લિપ કિસ કરી છે.

Loading...

ત્રણ મિનિટના ટ્રેલરની શરૂઆત ઈશાન ખત્ત્તર ના ડાયલોગ થી થાય છે.ધડક ના ટ્રેલરમાં રાજસ્થાનને ઘણી જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં જાહન્વી તથા ઈશાનની એક્ટિંગ લોકો ને ખુબ જ પસંદ આવી છે. જાહન્વી-ઈશાનની આ ફિલ્મ 20 જુલાઈએ રીલિઝ થશે.

Loading...
Loading...