Loading...

Race 3 – 2018ની Highest ઓપનર બની , તોડ્યો આ મોટી ફિલ્મનો રેકોર્ડ

સલમાન ખાન આ વખતે પણ ફેન્સ માટે ઈદ પર પોતાની ફિલ્મ લઈને આવ્યા. સલમાન ખાન આ ઈદ પર રેસ ૩ રીલીઝ કર્યું , અને તે ૨૦૧૮ ની સૌથી વધુ કામની કરનાર પેલા જ દિવસે એવી પેલી ફિલ્મ બની . ફેન્સની આ ચાહતના કારણે Race 3 વર્ષની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે.

Loading...

રેસ 3ના રિલીઝ બાદ ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ કલેક્શન આશ્ચર્યજનક રહ્યુ છે. બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને ફરી એક વખત પોતાની સ્ટારડમ સાબિત કરી હતી. ઇદ પર રિસીઝ થયેલી ‘રેસ 3’ પહેલા જ દિવસે 29 કરોડ રૂપિયાની મોટી કમાણી કરી છે.

આ સાથે હાઈએસ્ડ ઓપનિંગ કરનારી ફિલ્મ બાઘી-2નો રેકોર્ડ તોડી નાખ્યો છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વીટ અનુસાર, રેસ-3એ પહેલા દિવસે 29.17 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઈદથી એક દિવસ પહેલા રિલીઝ કરવામાં આવેલી આ ફિલ્મ વર્ષની સૌથી બેસ્ટ ઓપનર ફિલ્મ બનીને બહાર આવે છે.

Loading...
Loading...