Loading...

જુઓ રજનીકાંતની આવનારી ફિલ્મ ‘KAALA’ નું ટ્રેલર, ગજબ છે રજનીકાંતની એન્ટ્રી

સુપરસ્ટાર રજનીકાંત ફેન્સને પોતાની કમાલ દેખાડવા માટે ફરી એકવાર તૈયાર છે. આ વખતે રજની પોતાની આગામી ફિલ્મ ‘કાલા’ દ્વારા ધૂમ મચાવવા માટે તૈયાર છે. ફેન્સ આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં છે. નિર્માતાઓએ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે અને તે દર્શકોને ફિલ્મ તરફ ખેંચવા માટે પૂરતું છે. ધનુષે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ ટ્રેલરને શેર કર્યું છે.

Loading...

Loading...
Loading...