Loading...

પ્રિયંકા ચોપરા નું નવું લવ અફેર, પોતાનાથી 10 વર્ષ નાના સિંગરને ડેટ કરી રહી છે Priyanka Chopra

Bollywood થી હોલિવૂડ સુધી કરોડો ફેન્સના દિલો પર રાજ કરનારી એક્ટ્રેસ Priyanka Chopra ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે તે તેની ફિલ્મને લઈને નહીં પણ તેના અંગત જીવનના કારણે ચર્ચામાં આવી છે. આ વખતે તે અમેરિકાના સિંગર nick jonas ને ડેટ કરી રહી છે. પ્રિયંકા વર્ષ 2017માં આ 25 વર્ષના સિંગને મળી હતી.

Loading...

હાલમાં બન્ને એન્જેલસમાં ડૉજર્સ સ્ટેડિયમમાં ફૂટબોલ મેચમાં સાથે જોવા મળ્યા આ બન્ને જણા ફ્રેન્ડ્સ સાથે બોટિંગ માણી રહ્યા હતા ત્યારે પણ સાથે જોવા મળ્યા હતા. priyanka અને આ સિંગરને અલગ-અલગ સમયે સાથે જોવા મળ્યા બાદ પ્રિયંકાના ડેટિંગની ચર્ચાઓ વધી ગઈ છે. તેના ફેન્સ પર આ બાબતે વધારે વિગતો જાણવા માટે આતુર થઈ રહ્યા છે.

જોકે, પ્રિયંકા કે સિંગર Nick બન્ને ફ્રેન્ડ છે કે ફ્રેન્ડથી વધીને બીજું કંઈક એ રિલેશનશિપ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. પ્રિયંકા અને નિકનો ફુટબોલ સ્ટેડિયમનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બન્ને જણા એકબીજા સાથે ખુશ દેખાઈ રહ્યા છે.

Loading...
Loading...