Loading...

પ્રિયંકા ચોપડાએ બોલિવુડ ફિલ્મોની ઉડાવી મજાક, કહ્યું કે HIPS અને BOOBS જ બતાવવા માં આવે છે…

બોલિવુડથી હોલિવુડ સુધીની સફર પસાર કરનારી priyanka chopra એ બોલિવુડ ફિલ્મો અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે.આ વખતે પ્રિયંકા બોલિવુડ ફિલ્મોની મજાક ઉડાવી છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપડાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જો કે તે વીડિયો 2 વર્ષ જૂનો છે.

Loading...

2 વર્ષ પહેલા થયેલા એમી એવોર્ડઝ 2016 માં પ્રિયંકાએ બોલિવુડ ફિલ્મ્સ અને ગીતો અંગે વિવાદિત નિવેદન આપ્યુ હતુ. વીડિયોમાં જોઈ શકાય છે કે રિપોર્ટરે પ્રિયંકાને બોલિવુડ ફિલ્મોના ડાંસ મુવ્ઝ કરવા કહ્યુ તો તેના જવાબમાં પ્રિયંકા કહે છે કે બોલિવુડની ફિલ્મોમાં બધુ હિપ્સ અને બુબ્ઝ પર થાય છે. પ્રિયંકાએ કહ્યુ કે ભારતીય ફિલ્મો હિરોઈનના હિપ્સ અને બુબ્ઝની આસપાસ ઘુમે છે.

આ વીડિયોના વાઈરલ થવાથી લોકો પ્રિયંકાનો ખૂબ વિરોધ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો પ્રિયંકાને બૉયકૉટ કરવાની પણ માંગ કરી દીધી છે.

Loading...
Loading...