Loading...

કરીના કપૂર નો ૨ વર્ષ નો છોકરો Taimur પણ વાપરે છે મોબાઈલ, જુઓ કઈક રમુજી PHOTOS

કરીના અને સૈફ ના છોકરા ના જન્મ પટોડી ખાનદાન માટે ચાર ચાંદ લગાવી દીધા એવું માનવામાં આવે છે. એના નામ થી લઇ ને એની અદા સુધી બધા તેના દીવાના છે. તૈમુર ની અદાઓ કેમેરા સામે એક અલગ રીતે ઉછડીને બહાર આવે છે.હવે તો તૈમુર કેમેરા ને જોઈ ને પોઝ આપતા પણ સીખી ગયો છે.

Loading...

તૈમુર ના નવા નવા ફોટોસ દરરોજ સોસીઅલ મીડિયા માં વાયરલ થાય છે. તૈમુર ઘર ની બહાર નીકળે એટલે તેના પહેરવેશ થી લઇ ને ક્યાં જાય છે આ બધી વાતો સોસીઅલ મીડિયા થી છુપાતી રેહતી નથી. કેમેરા વાળા તૈમુર ની પળ પળ ની ખબર રાખે છે.

આજ કાલ તૈમુર નો એક નવો ફોટો સોસીઅલ મીડિયા માં વાયરલ થાય રહ્યો છે જેમાં તૈમુર તેના કઝીન ભાઈ સાથે સોફા પર સુતા સુતા મોબાઈલ સાથે રમે છે. તેમાં તૈમુર ટીશર્ટ અને બ્લુ જીન્સ પેરી ને મોબાઈલ માં મશગુલ હોય તેવું દેખાય છે, તૈમુર આ ફોટો જોઈ ને લાગે છે કે તૈમુર અત્યાર થી મોબાઈલ નો દીવાનો થાય ગયો છે અને તેની એક્ષ્પ્રેસન જોઈ ને બધા તેના દીવાના થય ગયા છે.

તૈમુર બોલીવુડ નો ફેમસ સ્ટાર કીડ તરીકે જાણીતો છે

Gaurav Shingala

Loading...
Loading...