Loading...

નીતા અંબાણી ના છોકરા આકાશ-શ્લોકાની સગાઈમાં બોલિવુડથી આ હસ્તીઓ મળી જોવા

દેશના સૌથી અમીર બીસનેશમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને હીરા કારોબારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતાની 30 જૂને સગાઈ થઈ. સગાઈમાં બોલિવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ જગતની હસ્તીઓ હાજર રહી. આકાશ-શ્લોકાની સગાઈ માટે અંબાણી નિવાસ્થાન એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. જુઓ સગાઈમાં કોણ-કોણ થયું હતું સામેલ.

Loading...

Loading…

Loading...
Loading...