Loading...

જુઓ બોલીવુડ ની બોલ્ડ અભિનેત્રી, જેની આગળ તો દીપિકા અને કરીના પણ ચાઈ કમ પાણી છે

1. Sunny Leone

Loading...

બોલીવુડ અભિનેત્રી સની લીઓની ને બધા સારી રીતે ઓળખે જ છે. સનીએ અનેક બોલિવૂડ ફિલ્મોમાં તેને ભૂમિકા ભજવી છે, પરંતુ સની હોટ સીન કરવામાં નંબર વન છે પરંતુ અભિનય કરવા માં પાછળ છે. પોર્નસ્ટારથી લઇ ને ફિલ્મ અભિનેત્રી સુધીનો તેમનો પ્રવાસ ને લઇ ને તેને હજુ પણ ટોચ પર રાખે છે.

2. Poonam Pandey

બૉલીવુડ અભિનેત્રી પૂનમ પાંડે તેના હોટ સ્ટાઇલ થી જાણીતી છે. અમે તમને જણાવી દઈએ કે પૂનમે ફિલ્મ ‘નશા’માં ખૂબ જ બોલ્ડ સીન્સ આપીને ખુબજ ફેમસ બની ગઈ છે, જેમાં પૂનમ તેના વિદ્યાર્થી સાથે રોમાન્સ કરતી જોવા મળે છે.

3. Mallika Sherawat

બૉલીવુડની સૌથી લોકપ્રિય બોલ્ડ અભિનેત્રી એટલે કે મલ્લિકા શેરાવત તેને કોણ નથી ઓળખતું, લોકો તેના દીવાના છે. મલ્લિકા ફિલ્મ મર્ડરમાં તેના બોલ્ડ એક્શનથી ફેંસ નું દિલ જીતી લીધું હતું. મલ્લિકા એ હોલીવુડ ના ઘણા ફિલ્મો માં પણ કામ કરેલું છે.

4. Malaika Arora

મલાઈકા અરોરા, બોલીવુડની સૌથી બોલડેસ્ટ રાણી, મલાઈકા પોતાના રૂપ ને લઇ ને ખુબજ ફેમસ છે. બોલીવુડમાં મલાઈકા એ ફિલ્મ માં એક્ટિંગ કરતા ઓછી જોવા મળી છે, પરંતુ તેમની બોલ્ડ અદા ને લઇ ને આઈટમ સોંગ માં વધુ જોવા મળી છે.

Loading...
Loading...