જાણો પાકિસ્તાનની જનતાએ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન માટે શું કર્યું?

0
303

ભારતીય વાયુ સેના દ્વારા ૨૬ મી ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પાકિસ્તાનમાં ઘૂસીને એટલે કે લાઈન ઓફ કંટ્રોલ પાર કરીને આતંકવાદીઓના ઠેકાણાઓ ઉપર બોમ્બ વર્ષાવવામાં આવ્યા હતા અને આતંકી ઠેકાણાઓ નેસ્તોનાબૂદ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ પાકિસ્તાન દ્વારા ભારતના બે એરક્રાફ્ટ પર હમલો બોલવામાં આવ્યો હતો જેમાંથી એક એરક્રાફ્ટ ભારતમાં અને એક પાકિસ્તાન માં પડ્યું હતું. પાકિસ્તાનમાં તૂટી પડેલા એરક્રાફ્ટનો પાઈલોટ પેરાશુટ દ્વારા પીઓકે માં લેન્ડ થયો હતો જેને પાકિસ્તાન આર્મી દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. રીપોર્ટમાં જણાવ્યા મુજબ તે પાઈલોટ બીજું કોઈ નહિ પરંતુ ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન.

જોવો પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે?પાકિસ્તાનની જનતા વિંગ કમાન્ડર અભિનંદન ની મુક્તિ માટે રોડ રસ્તાઓ ઉપર આવી ગઈ અને કમાન્ડર અભિનંદનને ભારત પાછો મોકલવા માટે નારા લગાવામાં આવ્યા હતા. તેમજ લોકો પોસ્ટરો હાથ માં લઇ ને રસ્તા પર ઉતરી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here